‘ જોધા અકબર ‘ ટીવી સીરિયલમાં જોધા બની હતી આ એક્ટ્રેસ, હવે એને જોઈને ઓળખી પણ નહીં શકો

જયારે પણ કોઈ ‘ જોધા અકબર ‘ નું નામ લે છે તો દરેકના મનમાં એક હિંદુ રાજકુમારી જોધા અને મુસ્લિમ શાસક અકબરની યાદગાર પ્રેમ કહાની યાદ આવી જાય છે. જોધા અકબર પર એક બોલીવુડ ફિલ્મ પણ બની ચુકી છે જે ખુબજ હિટ સાબિત થઇ હતી. જોકે જોધા અકબરની પ્રેમ કહાની એક હિન્દૂ રાજકુમારી અને મુસ્લિમ શાસકના પ્રેમની કહાની છે જેમાં એક રાજકુમારી પોતાના ધર્મ, સમાજ, રહેણીકરણી વગેરે છોડીને બીજા ધર્મને અપનાવી લે છે. આ પ્રેમ કહાની પર ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલ્સ બની ગઈ છે. એમાં સૌથી પ્રખ્યાત ટીવી સિરિયલ જોધા અકબર રહી હતી. આ શો 2013 માં પ્રસારિત થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ શોના એક્ટર અને એક્ટ્રેસનો દેખાવ ઘણો જ બદલાઈ ગયો છે. એવું જ કાંઈક જોધાનો રોલ કરનારી પરિધિ શર્માની સાથે પણ થયું છે.

જોધાનો રોલ કરનારી પરિધિ શર્મા અત્યારે દેખાય છે કાંઈક આવી :

તમને જણાવી દઈએ કે વર્ષ 2013 માં ઝી ટીવી પર આવતો શો ‘જોધા અકબર’ ખુબ જ પ્રખ્યાત થયો હતો. આ સીરિયલને દરેક વ્યક્તિએ ખુબ જ પસંદ કરી હતી અને જોધા તથા અકબરનો રોલ કરનારા એક્ટર અને એક્ટ્રેસ જ રિયલમાં જોધા અકબરની છબી બની ગઈ હતી. આ સીરિયલને એટલી સુંદરતાથી પેશ કરવામાં આવી હતી કે એ જોઈને બધાને એવું જ લાગતું હતું કે જાણે આપણે સાચે જ જોધા અને અકબરને જ જોતા હોઈએ.

આ જ શો માં જોધાનો રોલ ‘પરિધિ શર્મા’ એ નિભાવ્યો હતો. જયારે અકબરનો રોલ રજત ટોકસે કર્યો હતો. બંનેની જોડી લોકોને ખુબજ ગમી હતી અને આ સિરિયલે બંનેને સ્ટાર બનાવી દીધા. પણ જોધાનો  રોલ કરનારી પરિધિ શર્માનો દેખાવ ખુબ જ બદલાઈ ગયો છે. અત્યારે એ પહેલા જેવું જરા પણ દેખાતી નથી. આ શો ઘણી જ પ્રખ્યાત રહયો અને શો બંદ થયા પછી જ જોધાનો રોલ કરનારી પરિધિ શર્મા અચાનક જ નાના પડદેથી ગાયબ થઇ ગઈ.

પરિધિ શર્મા અત્યારે દેખાય છે એવી :

જોધા અકબરથી લોકપ્રિય થયેલી પરિધિ શર્મા ઘણા દિવસોથી નાના પડદાથી ગાયબ થયા પછી એક વાર ફરીથી સામે આવી છે. ટીવીની આ જોધા આ દિવસોમાં એક વાર ફરી ચર્ચામાં છે. આ વખતે એ કોઈ ટીવી સીરીયલના કારણે નહિ પણ પોતાના દેખવાને લીધે ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે લગભગ બે વર્ષ પહેલા એમણે એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે એમણે આ વાત ઘણા દિવસો સુધી મીડિયાથી છુપાવીને રાખી હતી પણ એના કેટલાક ફોટા જોઈને એનું આ રાઝ બધાની સામે આવી ગયું.

નોંધપાત્ર વાત એ છે કે પરિધિ શર્માએ વર્ષ 2014 માં પોતાના શો ના ડાયરેક્ટર સંતરામ વર્મા પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. એ પછી એવી પણ ખબરો આવી હતી કે એના અને અકબર બનેલા રજત ટોક્સ વચ્ચે ઘણી લડાઈ થતી રહેતી હતી.  હાલમાં જ પરિધિ શર્માની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસ્વીરોમાં એ પોતાના દીકરા સાથે દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે પરિધિ માં બની ચુકી છે અને એમનો દેખાવ ઘણો જ બદલાઈ ગયો છે. એ ઘણી બદલાઈ ગઈ છે.

The post ‘ જોધા અકબર ‘ ટીવી સીરિયલમાં જોધા બની હતી આ એક્ટ્રેસ, હવે એને જોઈને ઓળખી પણ નહીં શકો appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment