ફિલ્મ ‘મેલા’ ના ખતરનાક વિલેન ‘ગુજ્જર’ ની થઇ ગઈ છે આવી હાલત, જાણીને થઇ જશો દંગ

બૉલીવુડ ફિલ્મ મેલા તો તમને યાદ જ હશે, સાથે જ એ ફિલ્મના ખતરનાક વિલેન ગુજ્જરે લોકોના મનમાં દહેશત ફેલાવી દીધી હતી. ફિલ્મમાં આ ખતરનાક વિલેન આમિર ખાન જેવા સ્ટાર પર પણ ભરી પડ્યો હતો. તમને જણાવી દઈએ કે ગુજ્જરનો અભિનય કરનાર આ જબરદસ્ત વિલેનનું નામ ટીનુ વર્મા છે. ટીનુ વર્માએ વર્ષ 1993 માં બૉલીવુડ ફિલ્મ ‘આંખે’ થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પણ આજકાલ એ શું કરે છે ? ચાલો જાણીયે.

ટીનુ વર્માએ બૉલીવુડ ફિલ્મ મેલામાં નેગેટિવ કિરદારથી બધાના દિલોમાં પોતાનો ખૌફ પેદા કરી દીધો હતો. વર્ષ 2000 માં આવેલી બૉલીવુડ ફિલ્મ મેલાના ખતરનાક ખલનાયક ગુજ્જરે પોતાની એક્ટિંગથી આમિર ખાન જેવા સ્ટારને પણ ફીકા કરી દીધા હતા.

ટીનુ વર્માએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1993 માં આંખે ફિલ્મથી કરી હતી. એ પછી એમણે મેલા , સૌતન , હિમ્મત અને માં તુઝે સલામ જેવી ઘણી મોટી ફિલ્મોમાં વિલેનનું કામ કર્યું.

ટીનુ હવે થોડા ઉંમરવાળા થઇ ગયા છે. એમણે હિન્દી ફિલ્મોમાં એવા ઘણા રોલ કર્યા જે આજે પણ ઘણા પસંદ કરવામાં આવે છે. પણ વર્ષ 2004 પછી ટીનુએ ફિલ્મોમાં કામ ના મળવાને કારણે પોતાની અલગ જ દુનિયા બનાવી લીધી. ટીનુ શર્મા પોતાનો બધો જ સમય પોતાના પરિવારની સાથે ગુજારે છે.તમને જણાવી દઈએ કે ટીનુએ ફક્ત ફિલ્મો જ નહિ પણ કેટલીક સીરિયલમાં પણ કામ કર્યું છે. એ સ્ટન્ટ ડાયરેક્ટર પણ છે અને ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. ફિલ્મ મેલામાં એમના દમદાર રોલ માટે ઘણા પસંદ કરાયા છે.

ફિલ્મ મેલામાં ગુજ્જર સિંહનો રોલ કરનારા ટીનુ શર્મા એક્ટર સિવાય ડાયરેક્શન, પ્રોડ્યુસર અને રાઇટર જેવા કામ પણ કરતા હતા. પણ વર્ષ 2004 પછી ટીનુએ ફિલ્મોમાં કામ ના મળવાને કારણે પોતાની અલગ જ દનિયાં બનાવી લીધી. ટીનુ શર્મા પોતાનો બધો જ સમય પોતાના પરિવાર સાથે પસાર કરે છે. ટીનુ શર્મા ઘણી ટીવી સીરિયલમાં પણ દેખાય છે. પણ હવે એ ગુજ્જર સિંહ જેવા ખૂંખાર નથી દેખાતા.

The post ફિલ્મ ‘મેલા’ ના ખતરનાક વિલેન ‘ગુજ્જર’ ની થઇ ગઈ છે આવી હાલત, જાણીને થઇ જશો દંગ appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment