ઘણું ઓછું આવી રીતે બેસી ને જમે છે ફિલ્મી સ્ટાર્સ, ન જોયેલા ફોટા જે તમને હેરાન કરી દેશે

બદલાતા સમય ની સાથે સાથે જમવા ની રીત પણ બદલાઈ ગઈ છે. પહેલા જે લોકો જમીન પર બેસી ને જમતા, આજે એની જગ્યા એ મોંઘા ડાઇનિંગ ટેબલ એ લઈ લીધી છે. એમ તો સાચું કહેવા માં આવે તો જમવા ની સાચી મજા જમીન પર બેસી ને જમવા માં જ આવે છે. જોકે, અત્યારે પણ ભારત માં ઘણા લોકો જમીન પર બેસી ને જ જામે છે પરંતુ જ્યારે વાત કરવા માં આવે બોલિવૂડ સ્ટાર્સ ની તો એ ઘણું ઓછું આવું કરતા દેખાય છે. સામાન્ય રીતે બોલિવૂડ સ્ટાર્સ મોંઘા હોટલ અથવા ડાઇનિંગ રૂમ માં ડાઇનિંગ ટેબલ પર બેસી ને જમતા હશે. પરંતુ આજ ના આ પોસ્ટ માં અમે તમારા માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ ના કેટલાક એવા ફોટા લઈ ને આવ્યા છે જેમાં એ એકદમ સામાન્ય લોકો ની જેમ જમતા દેખાઇ રહ્યા છે.

જુઓ બોલિવૂડ સ્ટાર્સ ના આ ફોટા

બોલિવૂડ એક્ટર અભિનવ શુકલા જ્યારે ગામ ગયા હતા, તેમણે ગામ ના લોકો ની સાથે લાઈન માં બેસી ને જમ્યુ હતું.

જુના ફોટા માં જમીન પર બેસી ને જમતા જયા બચ્ચન અને અમૃતા સિંહ.

પત્ની સાક્ષી ની સાથે સામાન્ય લોકો ની જેમ જમતા મહેન્દ્ર સિંહ ધોની.

એક જૂના ફોટો જેમા હરભજન સિંહ, અજીત અગરકર અને સચિન જમીન પર બેસી ને જમી રહ્યા છે.

દીપિકા પાદુકોણ રેસ્ટોરન્ટ માં જમતા.

રણબીર કપૂર, દીપિકા પાદુકોણ અને ઇમ્તિયાઝ ટ્રેન માં જમવા નું એન્જોય કરતા.

અમીર ખાન લીટ્ટી ચોખા ની મજા લેતા

કરીના કપૂર અને આમિર ખાન જમીન પર બેસી ને જમતા

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

The post ઘણું ઓછું આવી રીતે બેસી ને જમે છે ફિલ્મી સ્ટાર્સ, ન જોયેલા ફોટા જે તમને હેરાન કરી દેશે appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment