આ છે ટીવીની 3 ઘમંડી અભિનેત્રીઓ, નંબર 2 નું નામ જાણીને તો થઇ જશો હેરાન

તમે લગભગ સાંભળ્યું હશે કે માણસ જયારે જરૂરત કરતા વધારે પ્રસિદ્ધ અને સફળ થઇ જાય છે ,તો એનામાં ઘમંડ આવી જ જાય છે. તો આજે અમે તમને નાના પડદાની કેટલીક એવી અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવવાના છે કે જેમને ટીવી જગતની દુનિયામાં સૌથી ઘમંડી હોવાનો ખિતાબ આપવામાં આવેલો છે. જી હા, સાચે જ તમેં પણ એમાંથી કોઈ ને કોઈ ના ચાહક હશો જ. માટે જ અમે ઇચ્છીએ છે કે તમે પણ તમારા મનપસંદ કલાકાર વિષે વિસ્તારથી જાણી લો. તો ચાલો તમને હવે જણાવી દઈએ કે ટીવી જગતની દુનિયામાં એવી કઈ એક્ટ્રેસ છે જેને ઘમંડી કહેવાય છે.

1. લીના જુમાની :

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ લીના જુમાનીનો સમાવેશ થાય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લીના ઘણી સીરિયલમાં કામ કરી ચુકી છે અને સિરિયલ સિવાય લીના ફિલ્મ હિમ્મતવાલામાં પણ કામ કરી ચુકી છે. જી હા, આ ફિલ્મમાં એણે અજય દેવગનની મુંહબોલી બહેનનો રોલ નિભાવ્યો હતો. જોકે આજકાલ એ ઝી ટીવીની સિરિયલ કુમકુમ ભાગ્યમાં કામ કરી રહી છે અને હવે લોકો એને તનુના નામથી ઓળખે છે. જોકે લીનાને ઘમંડી એટલા માટે કહેવાય છે કારણકે સેટ પર એ ઘણા વર્કર્સ પર ગુસ્સો કરે છે અને એ જ કારણથી એમના વર્કર્સ સાથે પણ ઘણી વાર વિવાદ થઇ ચુક્યો છે.

2. જેનિફર વિંગેટ :

આ લિસ્ટમાં બીજું નામ જેનિફર વિંગેટનું નામ સમાવેશ થાય છે. જી હા,હકીકતમાં તમારામાંથી ઘણા લોકો એવા હશે કે જે જેનીફરના ઘણા મોટા ફેન હશે. પણ તમને એ જાણીને નવાઈ ચોક્કસ લાગશે કે જેનીફરની ગણતરી ઘમંડી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. એ એટલા માટે કારણકે જેનિફર ઘણી વાર શૂટિંગની વચ્ચે જ સેટ છોડીને ચાલી જાય છે. જેનિફરને પોતાનું દરેક કામ સમય પર કરવું પસંદ છે. માટે જો એના કામમાં થોડું પણ મોડું થઇ જાય તો એ સેટ છોડીને ચાલી જાય છે. જણાવી દઈએ કે જેનીફરને તમે બેહદમાં માયાના રૂપમાં જોઈ ચુક્યા છે અને આજકાલ તો બેપનાહ સિરિયલમાં જોયાનો રોલ નિભાવી રહી છે.

3. દિશા પરમાર :

જણાવી દઈએ કે આ લિસ્ટમાં તમારી પ્યારી દિશાનું નામ પણ શામિલ છે. જેને તમે પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા સીરિયલમાં પંખુડીના રોલમાં જોઈ ચુક્યા છો. આ સીરિયલમાં તો દિશાનો રોલ પણ એકદમ સારો હતો, પણ હકીકતમાં દિશાને ઘમંડી હોવાનો ખિતાબ આપવામાં આવેલો છે. નોંધપાત્ર એ છે કે આજકાલ દિશા ઝી ટીવીની સિરિયલ ‘વો અપના સા’ માં કામ કરી રહી છે. જણાવી દઈએ કે દિશા પરમારને પોતાની શરતો પર કામ કરવું વધારે પસંદ છે. જી હા, જેમ કે એને સેટ પર કોઈ પણ પ્રકારનો શોરબકોર પસંદ નથી. એ સિવાય દિશા રોમાન્ટિક સીન પણ ઓછા જ કરવા પસંદ કરે છે.

આ વાંચ્યા પછી તો તમે સમજી જ ગયા હશો કે ફક્ત બોલીવુડ એક્ટ્રેસ જ નહિ પણ ટીવી અભિનેત્રીઓના પણ ઘણા વધારે નખરા હોય છે. કદાચ એજ કારણ છે કે હવે નાના પડદાની સરખામણી મોટા પડદા સાથે કરવામાં આવે છે.

The post આ છે ટીવીની 3 ઘમંડી અભિનેત્રીઓ, નંબર 2 નું નામ જાણીને તો થઇ જશો હેરાન appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment