એક જ વારમાં લીવરની બધી જ ગંદગી સાફ કરી દેશે આ જ્યુસ, ક્યારેય નહિ થાય કેન્સર અને લીવરની બીમારી

આજકાલની ભાગદોડવાળી જે જીવનશૈલી થઇ ગઈ છે એમાં વ્યક્તિ ખાવાપીવામાં સૌથી વધારે લાપરવાહ બને છે. અડધાથી વધારે લોકો આ દુનિયામાં પરેશાન રહે છે એ પણ પૈસા કમાવવા માટે અને પૈસા કમાવવામાં એટલા પરેશાન હોય છે કે પોતાના સ્વાસ્થ્યને પણ નજરઅંદાજ કરતા જતા હોય છે. તો તમને જણાવી દઈએ કે વ્યક્તિની એ જ ટેવોથી એને અવારનવાર બધી સમસ્યાઓથી પસાર થવું પડે છે. ઘણી વાર એ સમસ્યાઓ એટલું વિકરાળ રૂપ લઇ લે છે કે જે ઘણું ભયાનક હોય છે અને એનો ઈલાજ કરવો અશક્ય બની જાય છે. તો તમને એ પણ જણાવી દઈએ કે જો વ્યક્તિ ખાવાપીવાનું ધ્યાન રાખે તો એનું જીવન ઘણું સરળ થઇ જાય છે અને ભવિષ્યમાં એને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી થતી.

સાથે જ એ પણ જણાવી દઈએ કે જો વ્યક્તિ ખાનપાનમાં લાપરવાહી કરે છે તો એવું સાંભળવા મળે છે કે એને લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણકે ખાનપાનની અસર સીધી રીતે તમારા લીવર પર જ પડે છે જેનું મુખ્ય કારણ હોય છે તમારા લીવરમાં ગંદગી હોવી, આજે અમે એને લગતી જ કેટલીક ખાસ જાણકારી આપવાના છે. આજના સમયમાં અડધાથી વધારે લોકો એવા છે જે પેટની સમસ્યાથી હેરાન છે. જેમાં વધારે પડતા લોકો માટે ગેસ, અપચો જેવી સમસ્યા સામાન્ય બનતી જઈ રહી છે.

જેના માટે લોકો એલોપેથી દવાનો પ્રયોગ કરે છે પણ કદાચ જ એમને એ ખબર નથી હોતી કે આ દવાઓના સતત પ્રયોગ કરવાથી કેટલાક સમય માટે તમારી એ સમસ્યા સારી થઇ જાય છે પણ એ ગમે તેમ તો શરીરમાં બીજી રીતે અસર કરે છે જે તમારા શરીર માટે વધારે નુકસાનકારક હોય છે. તમારી જાણકારી માટે જણાવીએ કે તમારા લીવરને સાફ અને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં એવા ઘણા ઉપાય જણાવેલ છે જે આ સમસ્યાને દૂર કરે છે એ પણ શરીરને નુકસાન પહોંચાડ્યા વિના. આ ઉપાયોથી માત્ર તમારું લીવર જ સાફ રહેશે એવું નથી પણ જો તમારું લીવર ગંદુ થઇ ગયું છે તો આ ઉપાયથી થોડા જ દિવસોમાં તમારી સમસ્યા સમાપ્ત થઇ જશે.

આજે અમે એવા નુસ્ખા વિષે જણાવવા જઈ રહ્યા છે કે જે લીવરની ગંદગીને સાફ કરવામાં મદદ કરી શકે છે. આ ઉપાય લીવર સાથે જોડાયેલી બધી જ સમસ્યાને દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપાય ફક્ત 7 દિવસો સુધી કરવાનો છે. એટલું જ નહિ તમને જણાવી દઈએ કે લીવરમાં હેપેટાઈટિસ , ફેટી લીવર, લીવર સોરોસીસ, એલ્કોહોલીક લીવર ડિસીઝ અને લીવર કેન્સર જેવી બીમારીઓ થવા લાગે છે.

કે જે લીવરમાં જામેલી ગંદગીને કારણે થાય છે પણ આ ઉપાયથી તમે લીવરથી ટોકસીનને બહાર કાઢી શકો છો અને એની સાથે જ તમારે કેટલીક પરેજી પણ કરવાની છે તો જ આ ઉપાય સિદ્ધ થશે. એ દરમિયાન તમારે ધ્યાન રાખવાનું છે કે ઓછામાં ઓછું 7 દિવસો સુધી તમારે બહારનું જંક ફૂડ ખાવાનું ઓછું અથવા તો એકદમ બંદ કરી દેવાનું છે. સાથે જ ખાતા સમયે તમારે અડધું પેટ સલાડ અને શાકથી જ ભરવાનું છે. એવું કરવાથી તમારા લીવરથી વધારેમાં વધારે માત્રામાં ટોક્સિનને કાઢવું સરળ થઇ જશે.

સામગ્રી :

આ ઉપાય માટે તમને દૂધી, હળદર, કોથમીર ,મરી, સંચળ પાવડર, અને ગિલોયનો રસ ની જરૂર પડશે.

જણાવી દઈએ કે ગિલોયનો રસ તમને કોઈ પણ આયુર્વેદિક દુકાન અથવા તો પતંજલિ સ્ટોર પર સરળતાથી મળી જશે. એ ઇમ્યુનીટી બુસ્ટરનું કામ કરે છે અને સાથે જ લીવરની ગંદગીને પણ સાફ કરે છે.

બનાવવાની વિધિ :

દૂધી છોલી લેવી અને એમાં કોથમીર ઉમેરીને મિક્સરમાં પીસી લો અને એનો જ્યુસ કરી લો. જ્યૂસની માત્રા લગભગ 1 ગ્લાસ હોવી જોઈએ. આ જ્યુસમાં એક ચમચી હળદર, એક ચમચી સંચળ ,એક ચમચી  લીંબુનો રસ,અને 30 ml  ગિલોયનો રસ મિક્સ કરો. આ ડ્રિન્ક તૈયાર છે. આ ડ્રિન્ક રોજ ખાલી પેટે સેવન કરવું.

The post એક જ વારમાં લીવરની બધી જ ગંદગી સાફ કરી દેશે આ જ્યુસ, ક્યારેય નહિ થાય કેન્સર અને લીવરની બીમારી appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment