જુઓ સ્મૃતિ ઈરાનીના દીકરાની કેટલીક પસંદ કરેલી તસવીરો, જે કદાચ પહેલા ક્યારેય નહિ જોઈ હોય

એ તો બધા જાણે છે કે ટીવીની મશહૂર એક્ટ્રેસ સ્મૃતિ ઈરાની ઉર્ફ તુલસી હવે રાજનીતિમાં આવી ચુકી છે. જી હા, હવે એ એક પ્રસારણ મંત્રી છે. જેના કારણે એણે ટીવીની દુનિયાથી દુરી બનાવી લીધી છે. જો કે આજે તો એ કોઈ પણ ઓળખાણની મોહતાજ નથી કારણકે ટીવી હોય કે રાજનીતિ , પણ બંને જગ્યાઓએ પોતાનો કિરદાર બખૂબી નિભાયો છે. એ સિવાય પોતાની રિયલ લાઈફને પણ એ પોતાના પરિવારને ઘણી સારી રીતે સંભાળે છે. જો કે આજે પણ એવા ઘણા લોકો છે જે સ્મૃતિ ઈરાનીને તુલસીના કિરદાર માટે યાદ કરે છે.

જો કે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિવાય પણ સ્મૃતિએ ઘણી સીરિયલમાં કામ કર્યું છે , પણ જે ઓળખ એને ક્યુંકીથી મળી એ બીજી કોઈ સિરિયલથી નથી મળી. પણ આજે આપણે આ લેખમાં સ્મૃતિ ઈરાની વિષે નહિ પણ એના દીકરા વિષે વાત કરવાના છે, જે હવે ઘણો મોટો થઇ ગયો છે. એમ તો તમને ઘણી નવાઈ લાગશે કે સ્મૃતિ એ જ સમયે પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી જયારે એ શો માં કામ કરી રહી હતી. જી હા, એ જ કારણ છે કે એનો દીકરો એકતા કપૂરની પણ ઘણી નજીક છે. એમ તો અમને વિશ્વાસ છે કે આજથી પહેલા તમને સ્મૃતિ ઈરાનીના દીકરાને ક્યારેય નહિ જોયો હોય. તો આજે તમે એની ઝલક અહીંયા જોઈ શકો છો.

નોંધપાત્ર છે કે સ્મૃતિના લગ્ન એક પારસી એટલે કે જુબિન ઈરાની સાથે થયા હતા. જણાવી દઈએ કે એમના બે દીકરા છે , એક દીકરો અને એક દીકરી છે. જી હા, એમના દીકરાનું નામ જોહર અને એમની દીકરીનું નામ ઝોઈશ છે. એ સિવાય સ્મૃતિ ઈરાની સોશ્યિલ મીડિયા પર એ ઘણી એકટીવ રહે છે. જણાવી દઈએ કે એ પોતાના રાજનૈતિક કરિયરની સાથે સાથે પોતાના બાળકોની સાથે પણ સમય પસાર કરવાનું પસંદ કરે છે. જી હા, એટલે જ તો કેટલાક મહિનાઓ પહેલા એણે પોતાની દીકરીની સાથે પોતાની દીકરી સાથે એક ફોટો શેર કર્યો હતો.

એ તસ્વીરમાં એ ઘણી ખુશ લાગી રહી હતી. એ તસ્વીરની સાથે સ્મૃતિએ લખ્યું હતું કે જયારે તમારી પોતાની દીકરીની હાઈટ તમારા જેટલી દેખાવા લાગે ત્યારે તમે કાંઈ નથી કરી શકતા , ફક્ત હસ્યા સિવાય. જોકે ઝોઈશ ઈરાની અતારે ફક્ત 13 જ વર્ષની છે, પણ એ ઘણી ચુલબુલી છે. સાથે જ જો આપણે એમના દીકરા જોહરની વાત કરીયે તો એ હવે ઘણો મોટો થઇ ચુક્યો છે. એ આજકાલ તો ફક્ત ભણવામાં જ વ્યસ્ત છે. એવામાં સ્મૃતિના ચાહકો ઈચ્છે છે કે એનો દીકરો પણ હવે જલ્દી જ ટીવીમાં એન્ટ્રી કરે અને એમની જેમ જ બહેતરીન એક્ટિંગ કરે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીએ પોતાના દીકરાની કેટલીક પસંદગીની તસવીરો શેર કરી છે. જેના પર લોકોએ ઘણી સારી પ્રતિક્રિયા આપી છે. જી હા, સ્મૃતિ ઈરાનીએ પોતાના દીકરાની એ સમયની તસ્વીર પણ શેર કરી છે , જયારે એ માસુમ બાળક હતો અને આજે એ યુવક બની ગયો છે. હવે એ તસ્વીરોને જોઈને તો તમે પણ કહેશો કે સમય સાચે જ ઘણો જ જલ્દી બદલાઈ જાય છે. એટલે કે જો સીધા શબ્દોમાં કહીયે તો હવે સ્મૃતિનો દીકરો જોહર ઘણો સમજદાર લાગવા લાગ્યો છે.

એમ તો સ્મૃતિ સિવાય એકતા કપૂરે પણ જોહર ઈરાનીની સાથે પોતાની એક તસ્વીર શેર કરી છે અને તમે પસંદની તસ્વીર જોઈ શકો છો.

The post જુઓ સ્મૃતિ ઈરાનીના દીકરાની કેટલીક પસંદ કરેલી તસવીરો, જે કદાચ પહેલા ક્યારેય નહિ જોઈ હોય appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment