પ્રખ્યાત ગાયક સોનૂ નિગમની પત્નીને જોઈને થઇ જશો દંગ, ખુબસુરતીમાં તો એની સામે હીરોઇનો પણ થઇ જાય ફેલ

આપણે બધા જાણીએ છે કે સોનૂ નિગમ એક પ્રખ્યાત ગાયક છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સોનૂ નિગમ મુખ્યત્વ તો હિન્દી અને કન્નડ ફિલ્મોમાં ગીત ગાય છે , એટલું જ નહિ એમણે બીજી પણ ઘણી ગીત ગાયા છે જેમાં મણિપુરી , ગઢવાલી, ઓડિયા, તમિલ, અસામીજ, પંજાબી, બંગાળી, મલયાલમ, તેલુગુ અને નેપાળી પણ શામેલ છે. સોનૂ નિગમ 4 વર્ષની ઉંમરથી જ ગાતા આવ્યા છે. એમણે સૌથી પહેલા પોતાના પિતાજીની સાથે મંચ પર મોહમ્મદ રફીનું ગીત ‘ક્યા હુઆ તેરા વાદા’ ગાયું હતું. ત્યારથી જ લગ્ન અને પાર્ટીઓમાં પોતાના પિતાજી સાથે ગાવા લાગ્યા. થોડા મોટા થયા એ પછી એ સંગીત પ્રતિયોગીતામાં પણ ગાવા લાગ્યા.

જણાવી દઈએ કે એમના ભારતીય પૉપ આલ્બમ પણ રિલીઝ થયા છે અને એણે ફક્ત ગાયક જ નહિ પણ કેટલીલ ફિલ્મોમાં અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. એ પુરુષોમાં ઉદિત નારાયણ પછીના એવા ગાયક રહ્યા છે જેમણે સૌથી લાંબા સમય સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કર્યું છે. એમની અવાજનો જાદુ જ કંઈક એવો છે કે એણે આખા દેશમાં એમની ગાયિકા પ્રખ્યાત બની અનેએ દરેક વર્ગના લોકોની પસંદગી પણ બની.

સોનુ નિગમનો અવાજ જ એવો છે કે દરેક એની પાછળ પાગલ થઇ જાય છે. એ જ કારણ છે કે એના અવાજનો જાદૂ આખી દુનિયા પર છવાયેલો છે. એટલું જ નહિ એના અવાજને કારણે એના પર લાખો છોકરીઓ પણ ફિદા થઇ જાય છે, પણ શું તમને ખબર છે કે સોનૂ કોના દીવાના છે , તો તમને જણાવી દઈએ કે સોનૂ ફક્ત એક જ છોકરીને ચાહે છે જે આજે એમની પત્ની છે. જી હા , અમે વાત કરી રહ્યા છે બંગાળી છોકરી મધુરિમાની. સોનૂ નિગમ અને મધુરિમાની પહેલી મુલાકાત એક પ્રોગ્રામમાં થઇ હતી.

જેવા એ બંને એકબીજાની સામે આવ્યા તો એમને પ્રેમનો અહેસાસ થયો. પહેલી જ મુલાકાતમાં બંનેએ નિર્ણય કરી લીધો કે આગળ પણ તેઓ મળતા રહેશે. પહેલી મુલાકાત પછી સોનૂ અને મધુરિમાએ એકબીજાને ડેટ કરવાનું ચાલુ કર્યું , ધીમે ધીમે એ નજીક આવવા લાગ્યા અને બંનેમાં શરૂ થઇ ગયો પ્રેમ. જયારે પણ તેઓ મળતા તો પ્રેમની એ પળોમાં સંગીત સાંભળતા હતા.

એ બંનેએ એકબીજાને ઘણા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું અને એ પછી એમણે વિચાર કર્યો કે એમણે લગ્ન કરી લેવા જોઈએ. એ પછી બંનેએ લગ્ન કરી લીધા અને લગ્ન કરતા જ આ બંનેનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું જયારે 2007 માં એમને દીકરો આવ્યો.તમને જણાવી દઈએ કે એમના દીકરાનું નામ નુવાન છે અને એ પણ સોનૂ જેવો જ દેખાય છે. બીજી બાજુ એ પણ જણાવી દઈએ કે મધુરિમામાં એ બધી જ ખૂબી હાજર જે એક આદર્શ પત્નીમાં હોવી જોઈએ અને એ એક ઘણી સારી માં પણ છે.

The post પ્રખ્યાત ગાયક સોનૂ નિગમની પત્નીને જોઈને થઇ જશો દંગ, ખુબસુરતીમાં તો એની સામે હીરોઇનો પણ થઇ જાય ફેલ appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment