લગભગ 12 વર્ષ પહેલા ગંગામાં વહાવ્યું હતું દીકરાનું શબ, હમણાં જે થયું એ જોઈને ચકીત થઇ ગયા ગામના લોકો

તમે ગામડામાં એવું ઘણી વાર સાંભળ્યું હશે કે સાપના કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થયું હોય પણ ઘણી વાર તમને સોશ્યિલ મીડિયા પર એવી ખબરો પણ સાંભળવા મળશે કે જેમાં વ્યક્તિ મરીને ફરી જીવતો થઇ જાય છે. આજે પણ કંઈક એવી જ વાત સામે આવી છે. જે વાત તમે ટીવી અથવા તો પછી સિનેમામાં જોતા હશો. તો તમને જણાવી દઈએ કે આ વાત બુલંદશહેરની છે જ્યાં એક પરિવારની ચર્ચા ઘણી જોરોથી થઈ રહી છે. જી હા, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બુલંદશહેરથી એક એવી જ ઘટના સામે આવી છે જે જાણીને આખું ગામ ચકીત થઇ ગયું.

આ ગામમાં 12 વર્ષ પહેલા એક બાળકનું સાપ ડંસવાથી મૃત્યુ થઇ ગયું હતું એ પછી રીતિરીવાજો પ્રમાણે એ પરિવારે આ બાળકના શબને જળપ્રવાહ કરી દીધું હતું પણ અચાનક ઘણા વર્ષો પછી એ બાળક મોટો થઈને પોતાના માતાપિતાની સામે આવી પહોંચ્યો. જી હા, કદાચ તમને આ વાત પર વિશ્વાસ આવશે નહિ પણ આ સાચી વાત છે. તમને જણાવી દઈએ કે આ વાત ખાનપુર – બસી

માર્ગ પર આવેલા જરિયાં આલમપુર લોધ બહુલ ગામની છે. જ્યાંના નિવાસી મદન સિંહે આજથી લગભગ 12 વર્ષ પહેલા એમના દીકરા ગગનનું સાપ કરડવાથી મૃત્યુ થયું ગયું હતું એ પછી લોકોએ એના શબને પાણીમાં પ્રવાહિત કરી દીધું હતું.

જણાવી દઈએ કે એ સમયે ગગનની ઉંમર 3 વર્ષની હતી. સાપના કરડ્યા પછી તરત જ ગગનના ઘરના લોકોએ એના ઈલાજ માટે ગામમાં લઇ ગયા પણ ડોક્ટરોએ કીધું કે એ મરી ગયો છે એ પછી એના પરિવારજનોએ પોતાના 3 વર્ષના મૃત દીકરા ગગનને ગંગામાં પ્રવાહ કરી દીધો હતો. પણ જો ત્યાંની ખબરોની વાત સાચી માનીયે તો ત્રણ વર્ષના બાળકને કેટલાક સપેરાઓએ કાઢી લીધો હતો. એનો ઉપચાર કર્યો અને એને સ્વસ્થ કર્યો.

એવું પણ કહેવાય રહ્યું છે કે ચાર દિવસ પહેલા જ 12 વર્ષનો ગગન સપેરોના ટોળાની સાથે પોતાના ગામ આલામપૂર પહોંચી ગયો , ત્યાં એના પરિવારજનોએ એને જોઈને ઓળખી લીધો. પણ સપેરાઓએ સીધી જ એ વાતને માનવાની ના પાડી દીધી. પરિવારજનોએ જયારે ગગનના માથે અને કમર પર બનેલા નિશાનો વિષે જણાવ્યું તો સપેરા પણ સાંભળીને ચકીત થઇ ગયા. જયારે એમને આભાષ થયો કે એ એમનો જ દીકરો છે ત્યારે એના પરિવારજનોએ કેટલી વિનંતી કરી પછી ગગનની માતા ગાયત્રી લોધી અને પિતા મદન સિંહને સોંપવામાં આવ્યો. એમ તો આ પહેલી એવી ઘટના નથી જે સામે આવી છે.

જી હા , તમને જણાવી દઈએ કે એવું પહેલા પણ સામે આવી ચૂક્યું છે જેમાં સાપ કરડવાથી ડોક્ટરોએ વ્યક્તિને મરેલો જાહેર કરી દીધો હોય પણ ઘણા વર્ષો પછી એ વ્યક્તિ જીવિત મળ્યો હોય. એ જ કારણ છે કે આપણા શાસ્ત્રોમાં પણ સાપ કરડ્યો હોય તો એ વ્યક્તિને પાણીમાં પ્રવાહિત કરી દેવાનો નિયમ છે. એને સામાન્ય માણસની જેમ સળગાવવામાં આવતો નથી કારણકે બની શકે કે એનો જીવ બચી જાય.

The post લગભગ 12 વર્ષ પહેલા ગંગામાં વહાવ્યું હતું દીકરાનું શબ, હમણાં જે થયું એ જોઈને ચકીત થઇ ગયા ગામના લોકો appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment