શાહરુખ ખાન પોતાની વેનિટી વેન ની બાથરૂમ માં કરે છે આ વર્તણૂક, પોતે સ્વરા ભાસ્કર એ ખોલ્યું રહસ્ય

બોલિવૂડ ની અભિનેત્રી સ્વરા ભાસ્કર હંમેશા પોતાના બેબાક નિવેદન માટે ઓળખાય છે. સામાજિક અને દેશ ના લેટેસ્ટ મુદ્દા પર પોતાનું મંતવ્ય પણ આપતી રહે છે. 2019 ના લોકસભા ચૂંટણી ના સમયે એમણે બિહાર ના બેગુસરાય ચૂંટણી લડવા વાળા કનૈયા કુમાર માટે પણ પ્રચાર કર્યું હતું. આ બધા ની વચ્ચે એમનો હમણાં જ એક હજુ નિવેદન આવ્યું છે. જો કે આ નિવેદન નો સંબંધ રાજનીતિ અથવા કોઈ સામાજિક મુદ્દા થી નથી. પરંતુ આ નિવેદન તો એમની શાહરૂખ ખાન ની  વેનિટી વેન ની બાથરૂમ ને લઈ ને આવ્યું છે.

બોલિવુડ કિંગ શાહરૂખ ખાન ની પાસે ઘણા બધા પૈસા છે. આ પૈસા નો ઉપયોગ એ પોતાના શોખ પુરા કરવા માટે પણ કરે છે. સ્વરા બતાવે છે કે બોલિવૂડ માં સૌથી સારી વેનિટી વેન શાહરુખ ખાન ની પાસે છે. આ વેન માં શાહરુખે ઘણી બધી લક્ઝરી સુવિધાઓ રાખી છે. તમને આ જાણી ને હેરાની થશે કે કેટલાક લોકો જે સાઇઝ ના 1 બીએચકે ફ્લેટ માં ગરીબ અને મિડલ ક્લાસ લોકો પોતાનું આખું જીવન કાઢી લે છે, એટલા આકાર નું તો શાહરૂખ ખાન ના વેન નો બાથરૂમ છે. શાહરૂખ ને બાથરૂમ થી ઘણો લગાવ છે.

બાથરૂમ માં આ શોખ પૂરો કરે છે શાહરૂખ

શાહરુખ ના બાથરૂમ નું રહસ્ય સ્વરા એ બતાવ્યું કે શાહરૂખ ખાન એક એવા માણસ છે જેને પોતાની વેન ના બાથરૂમ માં ચિલ મારવા નું પસંદ છે. એ ઘણીવાર સુધી અંદર બેસી ને આરામ કરે છે. એમણે પોતાની બાથરૂમ માં કેટલીક એવી વ્યવસ્થા પણ રાખી છે જ્યાં બેસી ને ન્યુઝ પણ સાંભળી લે છે.

બતાવવા માં આવે છે કે આ લક્ઝરી વેન ની કિંમત કરોડો રૂપિયા માં છે. એમાં મનોરંજન થી જોડાયેલી દરેક વસ્તુઓ છે એમાં આરામદાયક ગાદીઓ, સોફા અને બેડ પણ છે. આ કોઈ લક્ઝરી એપાર્ટમેન્ટ જેવી અંદર થી દેખાય છે. આના સિવાય એમાં હેલ્થ ઈમરજન્સી માટે હોસ્પિટલ ની પ્રાથમિક સુવિધાઓ ઓક્સિજન વગેરે પણ હાજર છે. અંદર થી ઘણી સારી રીતે સચવાયેલી છે. વાસ્તવ માં, શાહરુખ ને પોતાના ઘર ને પણ સજાવી ને વ્યવસ્થિત રાખવા ની ટેવ છે. એમનો બંગલો મન્નત પણ કંઈક ખાસ અંદાજ માં સજાવવા માં આવ્યો છે. એમતો શાહરુખ ના મન્નત બંગલા ની ઝલક તમે ‘ફેન’ ફિલ્મ માં જરૂર જોઈ ચૂક્યા હશો.

તમને બતાવી દઈએ કે શાહરુખ ખાન ની વેનિટી વેન માત્ર જોવા માં અને લક્ઝરી બાબત માં જ એડવાન્સ નથી. પરંતુ ટેકનોલોજી ના પ્રમાણે પણ એમાં ઘણી આધુનિક ફીચર હાજર છે. કરોડો રૂપિયા ન વેન નું મેન્ટેનન્સ માટે લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે. જોકે શાહરુખ જેમને આપણે બોલીવુડ ના કિંગ પણ કહીએ છીએ, એમની પાસે ક્યાં પૈસા ની કમી છે. શાહરુખ આજે બેશક પોતાના પૈસા થી આરામદાયક જીવન વિતાવી રહ્યા છે, પરંતુ તમે એ પણ ન ભૂલો કે આ બધું પ્રાપ્ત કરવા માટે શાહરુખે ઘણી મહેનત કરી છે. એમને આટલી સંપત્તિ પોતાના માતા પિતા ની સંપતિ માંથી નથી મળી. આ બધા પૈસા એમણે પોતાનો પરસેવા ની કમાણી થી કમાવ્યા છે.

https://cdn.shortpixel.ai/client/q_glossy,ret_img,w_600/https://jobaka.in/wp-content/uploads/2019/09/swara-bhaskar.jpg

ત્યાં જ સ્વરા ભાસ્કર ની વાત કરીએ તો આ દિવસો માં ‘શીર કોરમા’ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ એલજીબીટીક્યુ કમ્યુનિટી પર આધારિત છે.

The post શાહરુખ ખાન પોતાની વેનિટી વેન ની બાથરૂમ માં કરે છે આ વર્તણૂક, પોતે સ્વરા ભાસ્કર એ ખોલ્યું રહસ્ય appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment